0260‐2784148        prlbhiladiti@yahoo.co.in
  • bg4
  • bg4
  • bg4
  • bg4

Change Background Color

ITI BHILAD CERTIFIED BY ISO 29990:2010 WITH CERT NO.UQ-111708307

Change Background Color

ભીલાડ આઈ.ટી.આઈ. નું ગૌરવ ફીટર ટ્રેડના તાલીમાર્થી વારલી જીગ્નેશભાઈ દિલીપભાઈ,૫૩મી રાજ્ય કૌશલ્ય સ્પર્ધા એપ્રિલ-૨૦૧૭માં સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમે ઉતીર્ણ

Change Background Color

Welcome To Industrial Training Institute,Bhilad

ગુજરાત સરકારશ્રી ના વર્ષ ૧૯૮૬-૮૭ વિભાગ-૧ નવી બાબત આદિજાતિ વિસ્તાર પેટા યોજના અંતર્ગત શ્રમ અને રોજગાર વિભાગના ઠરાવ ક્રમાંક:તલમ/૧૦૮૫/૫૫૨૯/૨(૨) તા. ૨૯/૦૭/૧૯૮૭ થી વલસાડ જીલ્લા ના ઉમરગામ તાલુકાના ભીલાડ ખાતે આદિજાતિ યુવાનોને ઘર આંગણે આઈ.ટી.આઈ. માં જુદા જુદા વ્યવસાયોમાં વ્યવસાયલક્ષી તાલીમ થકી રોજગારી/સ્વ-રોજગારી મેળવી તેઓનું જીવન ધોરણ ઉંચું લાવવાના શુભાશયથી ભીલાડ રેલ્વે સ્ટેશન ની સામે ભાડાના મકાનમાં ૦૩ રાજ્યકક્ષાના ટ્રેડ (૧) ગુજરાતી ટાઈપીંગ – ૩૨ બેઠકો (૨) મેન્સ એન્ડ વુમેન્સ ગારમેન્ટ મેકિંગ – ૩૨ બેઠકો (૩) વાયરમેન – ૩૨ બેઠકો સાથે તા. ૧૧/૧૧/૧૯૮૭ થી નાના  પાયાની (મીની આઈ.ટી.આઈ.)  તરીકે શરૂઆત થયેલ હતી.
ત્યારબાદ તા. ૨૩/૧૨/૧૯૯૨ થી નવા એન.સી.વી.ટી. ટ્રેડ દાખલ થતાં મોટા પાયાની આઈ.ટી.આઈ. માં તબદીલ થઇ. ત્યારબાદ ઝરોલી મિશન રોડ ખાતે ૧૦ એકર સરકારી જમીન મળતા જુન-૨૦૦૭ થી પોતાના સરકારી બિલ્ડીંગ માં તબદીલ કરેલ. જ્યાં સી.ઓ.ઈ. સ્કીમ હેઠળ ૧૨૬ બેઠકો ની મંજુરી મળતા આધુનિક ટેકનોલોજી ના કોર્ષ ની શરૂઆત થયેલ. હાલમાં સંસ્થા ખાતે કુલ ૧૦ વ્યવસાયો કાર્યરત છે. જેમાં ૯ એન.સી.વી.ટી. અને ૦૧ જી.સી.વી.ટી. પેટર્ન ના કોર્ષ કાર્યરત છે. ઔદ્યોગિક તાલીમ સંસ્થા , ભીલાડ અંતર્ગત ૧૦ કેવીકે અને ૦૨ કુટીર ઉદ્યોગ તાલીમ કેન્દ્રો પણ કાર્યરત છે. જેમાં ઉમરગામ તાલુકાના જુદા જુદા આદિજાતિ વિસ્તારના યુવા ભાઈ-બહેનો ને
WISH પ્રોગ્રામ અંતર્ગત ટુંકા ગાળાના વ્યવસાયલક્ષી તાલીમ થકી  રોજગારી/સ્વ-રોજગારી તકો ઉભી કરવામાં આવેલ છે. સંસ્થા ખાતે મોટર ડ્રાઈવીંગ ટ્રેઈનીંગ સ્કૂલ દ્વારા દ્વારા પણ યુવાનોને પગભર કરવામાં આવી રહેલ છે.

Change Background Color

Principal Desk

ITI Principal

Mr. G.N.Lad

PRINCIPAL CLASS-2

Instead of being afraid of such prestigious national level career, you must get ready to afford hard work under proper guidance. In this competitive era, you must check out your strategy to build up your career well in advance because your little bit late decision can give a big land to your competitors. It has been my Observation that most of such people go ahead during the time but others waste. Because success of a person depends on a series of little daily efforts which one has to earn it in proper time. If you want to be successful in Life then you must have to believe in action. Build up your career and let the dreams of your parents turn into reality. We think you would never like to lag behind your friends who already have decided their line of action because, the secret of your future is hidden in your daily routine & we, at Industrial Training Institute,Bhilad will take care of even your seconds.

Change Background Color

Change Background Color

Institute Avilable Trade

Change Background Color

ITI Principal
Seats : 16 Eligibility : 10 Pass
Batches : 4 Duration : 1 Year
Benefits :

આ ટ્રેડ થી તાલીમથી વેલ્ડીંગ નો પોતાનો ધંધો કરી શકે છે અને સરકારી અને કંપની માં નોકરી પણ મેળવી શકે છે.

ITI Principal
Seats : 32 Eligibility : 10 Pass
Batches : 2 Duration : 1 Year
Benefits :

આ ટ્રેડ થી તાલીમાર્થી ને સરકારી નોકરી એસટી અથવા રેલ્વે માં મેળવી શકે છે અથવા પોતાનો ધંધો કરી શકે છે.

ITI Principal
Seats : 32 Eligibility : 10 Pass
Batches : 2 Duration : 1 Year
Benefits :

આ ટ્રેડ થી તાલીમાર્થી ને સરકારી નોકરી એસટી અથવા રેલ્વે માં મેળવી શકે છે અથવા પોતાનો ધંધો કરી શકે છે.

Change Background Color

Change Background Color

Change Background Color

Change Background Color

Change Background Color

Please Submit your complain to Grievance Redressal Mechanism!

As per your complain we will try for better solution and resolve.
ફરિયાદ નિવારણ

Change Background Color

Change Background Color

Change Background Color

Photo Gallery

Change Background Color

Change Background Color

Change Background Color

Change Background Color

Change Background Color

Change Background Color

Change Background Color

Address

Zaroli Mission Road,
Opp Bhilakay Mandir,Bhilad,
Ta.Umargam,Dist.Valsad-396105

Last Update on : 30/09/2019

Quick Contact

Tel : 0260‐2784148
Mob : 0260‐2784148
Email : prlbhiladiti@yahoo.co.in

Visitor Counter

Html Valid   Html Valid
Copyright © Industrial Training Institute,Bhilad . All rights reserved. | Designed & Developed By : pCube Software Solution.